Shri Shatrunjay Yuvak Mandal

MISSION 500


એક કદમ તીર્થ સેવા તરફથી તીર્થ ભક્તિ તરફ.
પર્યુષણમ પર્વમાં આપ બધાજ શાસનના તમામ ક્ષેત્રો માં લાભ લેતા જ હશો ને ? એક વાર આ ક્ષેત્ર તરફ પણ નજર કરવા જેવી છે

શત્રુંજય યુવક મંડળના સથવારે મિશન 500 અંતર્ગત એક અનેરી તથા અનુપમ તીર્થ સેવાના ભક્તિ યજ્ઞમાં લાભ લેવાના કેટલાક ફાયદાઓ નીચે મુજબ છે:

  • આવનારા ૫૦૦ વર્ષ સુધી ગિરિરાજની પવિત્રતા, ગરિમાની જાળવણી અને સુરક્ષામાં આપણું યોગદાન.
  • ગિરિરાજની પરિક્રમાં અને ઋષભ રાજ્ય ( પાલીતાણા)માં આવેલા તમામ ગામોની આર્થિક , સામાજિક અને આધ્યાત્મિક વૃદ્ધિમાં આપણું યોગદાન
  • અનેક આચાર્ય ભગવંત - મુનિ ભગવંતોના આશીર્વાદની પ્રાપ્તિ અને શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના માર્ગદર્શનથી ચાલતા તીર્થ સેવાના આ અનુપમ અભિયાનમાં આપણું અમૂલ્ય યોગદાન.
  • હજારો લોકો સુધી આપણા દ્વારા પ્રભુનું શાસન પહોંચાડવાનો અને એમને સદ્ભાવિત કરવાનો આપણને મળેલ એક અદ્ભૂત અવસર.

About

This fund will be utilised for Tirth Raksha and Shasan Prabhavana related work

Address

Taleti Road, Opp. Paanch Bunglow, Palitana,
Gujarat - 364270